Home »Lifestyle »Health» 10 Amazing Benefits Of Amla (Gooseberry) Juice For Health

રોજ માત્ર 2 ચમચી પીવો આ સ્વાસ્થ્યવર્ધક રસ, 10 બીમારીઓથી બચી જશો

Health Desk, Ahmedabad | Sep 05, 2016, 15:54 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આમળાં ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. અમૃત ફળ આમળા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. આયુર્વેદની ૫૦ ટકાથી વધુ દવાઓમાં મુખ્ય ઘટક તરીકે આમળાનો ઉપયોગ થાય છે. આમળા મિનરલ્સ અને વિટામિનનો ખજાનો છે. તેમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, કેરોટીન, થાયમિન, રીબોફ્લેવિન, નિયાસિન જેવાં તત્વો રહેલાં છે. આ સિવાય આમળામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી પણ રહેલી છે. આયુર્વેદ પ્રમાણે રોજ આમળાનું જ્યૂસ પીવાથી ઉંમર વધે છે અને વૃદ્ધત્વ પાછું ઠેલવાય છે. આમળાના રસમાં મધ મિક્ષ કરીને પીવાથી અસ્થમામાં ફાયદો થાય છે. આ બ્લડ પ્યૂરીફાઈ કરવામાં પણ મદદ કરે છે. જેથી આજે અમે તમને રોજ માત્ર 2 ચમચી આમળાનો જ્યૂસ પીવાથી 10 મોટા ફાયદાઓ જણાવીશું.
 
આગળ વાંચો રોજ માત્ર 2 ચમચી આમળાનો જ્યૂસ પી લેવાથી થતાં અન્ય 9 મોટા ફાયદાઓ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Amazing Benefits Of Amla (Gooseberry) Juice For Health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext