Home »Lifestyle »Health» 10 Things You Should Keep In Mind When You Drink Juice

મોંઘાદાટ જ્યૂસ પીતાં પહેલાં આ 10 વાતોનું રાખજો ધ્યાન, તો જ મળશે ફાયદા

Health Desk, Ahmedabad | Aug 13, 2016, 15:02 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હેલ્ધ માટે સજાગ બનતાં લોકો હવે હેલ્ધી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. એમાંય ફળોનું આગવું સ્થાન છે.  ફળો અને તેનો જ્યૂસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે. ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયબર્સ, ફાયટોકેમિકલ્સ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે ફળો બહુ જ ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. પરંતુ જ્યૂસ પીવામાં કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે નુકસાન કરી શકે છે.
 
લિવરપૂલ યૂનિવર્સિટીની રિસર્ચ મુજબ  બજારમાં મળતાં ફ્રૂટ જ્યૂસમાં વધુ પ્રમાણમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. બ્રિટિશ એક્સપર્ટ મુજબ રોજ 150 મિલી.થી વધારે ફ્રૂટ જ્યૂસ ન પીવું જોઈએ. તો આજે જાણી લો ફ્રૂટ જ્યૂસ પીતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
(સોર્સ-જ્યૂસ સેન્ટ્રલ, જોર્જ મેટલજન ફાઉન્ડેશન, નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન યૂએસએ, લિવરપૂલ યૂનિવર્સિટી)
 
આગળ વાંચો મોંઘા જ્યૂસ પીવાના ફાયદા મેળવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 things you should keep in mind when you drink juice
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended