Home »Lifestyle »Health» 10 Highly Effective Home Remedies For Back Pain

કમરના અસહ્ય દુખાવા માટે આ 10 ઉપાય છે અતિકારગર, માત્ર કોઇ 1 અપનાવો

Health Desk, Ahmedabad | Aug 26, 2016, 16:05 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સતત કમ્યૂટર પર કામ કરવું, ટીવીની સામે બેસી રહેવું, નમીને અભ્યાસ કરવાથી અથવા ખોટા બોડી પોશ્ચરને કારણે મોટાભાગના લોકોને આજકાલ કમરમાં દુખાવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેની પર મોટાભાગના લોકો ધ્યાન આપતાં નથી, જે આગળ જઈને વધુ સમસ્યા પેદા કરી શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તેના માટે એકદમ સરળ કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને કમરના દુખાવાથી મુક્તિ મેળવવા માટે થોડી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી કમરમાં થતાં દુખાવાને દૂર કરી શકો છો.
 
આગળ વાંચો કમરના દુખાવાને દૂર કરતાં અન્ય 9 ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Highly Effective Home remedies For Back Pain
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended