Home »Lifestyle »Health» 10 Heart Disease Symptoms And 15 Foods For Healthy Heart

હાર્ટ બીમાર હોવાના 10 સંકેત સમજી, હાર્ટને મજબૂત બનાવવા ખાઓ આ 15 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Aug 25, 2016, 13:04 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણું શરીર નાની-નાની સમસ્યાઓ દ્વારા મોટા ડિસીઝની ચેતવણી આપે છે, પરંતુ આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે આ સંકેત તરફ ધ્યાન આપતા નથી.  જેથી ધીરે-ધીરે સમસ્યા વધતી રહે છે. એવા કેટલાક સંકેતો હાર્ટ પ્રોબ્લેમ હોવાના સંકેતો આપે છે. જેના વિશે સમય રહેતા જાણી લેવામાં આવે તો હાર્ટ પ્રોબ્લેમથી બચી શકાય છે.  આ સિવાય હાર્ટને હમેશાં હેલ્ધી રાખવામાં માટે હેલ્ધી ડાયટ ફોલો કરવું જરૂરી છે. જેમાં માત્ર ફળો અને શાકભાજીઓ જ નહીં પણ ફાયબરથી ભરપૂર કેળા, દાડમ, ઓટમીલ, ફણગાલેવા કઠોળ અને ફિશ જેવી વસ્તુઓ પણ  ખાવી જરૂરી છે. જેથી આજે અમે તમને એવા 15 ખોરાક વિશે જણાવીશું જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરશે અને હાર્ટ બીમાર હોવાના 10 સંકેતો પણ જણાવીશું.
 
આગળ વાંચો હાર્ટ બીમાર હોવાના 10 સંકેતો અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી હાર્ટને વર્ષોવર્ષ હેલ્ધી રાખતાં ફૂડ્સ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Heart Disease Symptoms and 15 foods for healthy heart
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended