Home »Lifestyle »Health» Check Out 10 Healthy Ways To Eat Yogurt

સાદું દહીં ના ખાઓ, તેમાં મિક્ષ કરો આ 10માંથી કોઈ 1 વસ્તુ ને જુઓ પછી ફાયદા

Health Desk, Ahmedabad | Aug 09, 2016, 15:23 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આમ તો રોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. જો રોજ એક વાટકી દહીં ખાવામાં આવે શરીરને રોગો સામે રક્ષણ મળે છે. પણ શું તમે જાણો છો કે શરીરની કેટલીક તકલીફો અને બીમારી માટે દહીંમાં કેટલીક ગુણકારી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. જી હાં, દહીંમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ ફૂડ્સ જેમ કે જીરું, સિંધાલૂણ મીઠું, અજમો વગેરે જેવી હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી ગજબના ફાયદા મળે છે. તો આજે જાણી લો દહીંમાં કઈ 10 હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાઈ શકાય છે.
 
આગળ વાંચો દહીંમાં અન્ય કઈ9હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાવું જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out 10 healthy ways to eat yogurt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended