Home »Lifestyle »Health» 10 Healthy Ways Of Drinking Water To Prevent Disease

આયુર્વેદ પ્રમાણે આ 10 સમયે 10 રીતથી પાણી પીવો, શરીરમાં નહીં પ્રવેશે કોઈ રોગ

Health Desk, Ahmedabad | Jan 09, 2017, 17:00 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પાણી જ એકમાત્ર એવું પીણું છે જે આપણી તરસ સંપૂર્ણ રીતે છીપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી આપણાં શરીરમાં શું-શું કામ કરે છે અને કઈ રીતે આપણા શરીરની ગંદકીને બહાર કાઢે છે. મેડિકલ સાયન્સ  મુજબ જે રીતે સ્નાન કરવાથી શરીરના બાહ્ય ભાગની સફાઈ થાય છે તે જ રીતે આયુર્વેદ મુજબ યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરના આંતરિક ભાગની સફાઈ થાય છે. આયુર્વેદમાં પાણી પીવાની યોગ્ય રીત, સમય અને માત્રા વિશે જણાવ્યું છે. જો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પાણી પીવામાં આવે તો તે દવાનું કામ કરે છે. પરંતુ જો ખોટાં સમયે ખોટી રીતે પાણી પીવામાં આવે તો તે નુકસાન કરે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે કેટલી માત્રામાં અને ક્યારે પાણી પીવાથી કઈ બીમારીઓથી બચી શકાય છે.
 
આગળ વાંચો બીમારીઓથી બચવા ક્યારે કેટલું અને કઈ રીતે પાણી પીવું.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 healthy ways of drinking water to prevent disease
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended