Home »Lifestyle »Health» 10 Healthy Meat Substitutes For Vegetarians

મીટ કરતા પણ વધુ અસરકારક છે આ 10 વેજ ફૂડ, જાણો ન્યૂટ્રિશન વેલ્યૂ!

divyabhaskar.com | Apr 19, 2017, 15:00 PM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મીટમાં પ્રોટીનની માત્રા વેજ ફૂડની સરખામણીમાં વધારે હોય છે. પરંતુ તેમાં ત્રણ અન્ય સૌથી જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ આયર્ન, ફાયબર અને કેલ્શિયમ ખૂબ ઓછા હોય છે, જેના કારણે એક્સપર્ટ કેટલાક વેજ ફૂડને મીટ કરતા પણ વધુ હેલ્ધી માને છે. બોમ્બે હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ડો. પ્રિયંકા ચૌહાણ જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે જેમાં આ ત્રણેય મીટની સરખામણીમાં ખૂબ વધારે હોય છે.
 
એક વ્યક્તિને રોજ જોઈએ
આયર્ન - 18 મિગ્રા.
ફાયબર - 30 ગ્રામ
કેલ્શિયમ - 1,000 મિગ્રા
 
100 ગ્રામ મીટમાં ન્યૂટ્રિઅન્ટ્સની માત્રા
આયર્ન - 1.2 મિગ્રા
ફાયબર - 0 ગ્રામ
કેલ્શિયમ - 6 મિગ્રા
(ડેટા સોર્સ - યૂનાઇટેડ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ)
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક ફૂડ વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Healthy Meat Substitutes for Vegetarians
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended