Home »Lifestyle »Health» 10 Healthy Food Diet For Dengue Fever

જો આ 10 ફૂડ્સ ખાશો તો ડેન્ગ્યૂનો ખતરો થશે દૂર, બચી જશો આ ઘાતક રોગથી

Health Desk, Ahmedabad | Sep 20, 2016, 12:47 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃહાલ ડેન્ગ્યૂનો તાવ ખૂબ જ વકર્યો છે. ડેન્ગ્યૂ થવા પર તેજ ફીવર રહે છે અને બ્લડમાં પ્લેટલેટ્સની સંખ્યા સતત ઘટવા લાગે છે. શરીરમાં નબળાઈ આવવા લાગે છે. ઘણીવાર આ બીમારી જીવલેણ પણ બની જાય છે. તેના માટે ઈમ્યૂનિટી ઈમ્પ્રૂવ કરવી જરૂરી છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું, જે રોજ ખાઈ લેવાથી ડેન્ગ્યૂના મચ્છર કરડવા છતાં બલ્ડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટતાં નથી.
 
ડેન્ગ્યૂનો તાવ વાઇરસના ચેપને કારણે થાય છે. તેનો ફેલાવો એડિસ ઇજિપ્તિ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર કરડયા પછી ચારથી સાત દિવસમાં ડેન્ગ્યૂનાં લક્ષણો જોવા મળે છે. આ મચ્છર મોટેભાગે દિવસે જ કરડે છે. આ મચ્છરો સાફ પાણીમાં પણ જન્મે છે. જેથી ઘર, ઓફિસ કે તેની આસાપસ પાણી જમા ન થવા દેવું. ડેન્ગ્યૂ તાવમાં વધુમાં વધુ પાણી પીવું અને આરામ કરવું જરૂરી છે.
 
આગળ વાંચો ડેન્ગ્યૂથી બચવા કયા અન્ય9ફૂડ્સ ખાવા જોઈએ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Healthy Food Diet For Dengue fever
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended