Home »Lifestyle »Health» 10 Foods You Should Eat Every Day

જીવનભર તંદુરસ્ત રહેવું હોય તો, ચોક્કસથી ખાઓ આ 10માંથી કોઈ 1 સુપર ફૂડ

Health Desk, Ahmedabad | Sep 21, 2016, 10:17 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  આપણે શું અને કેવું ખાઈએ છીએ તેનો અને આપણાં સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. જેથી આજે અમે તમને એવા 10 શ્રેષ્ઠ ફૂડ્સ અને તે કેટલી માત્રામાં લેવાથી કેવા ફાયદા થાય તે વિશે જણાવીશું. આ ફૂડ્સ તમારા જ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. બસ જરૂર છે તેને રોજિંદા ડાયટમાં સામેલ કરવાની અને સાથે તેને ખાવાની રીત જાણવાની, જેના વિશે અમે તમને જણાવીશું. રોજની ડાયટમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર અને અન્ય હેલ્ધી પ્રોપર્ટીથી ભરપૂર ફૂડ્સ ખાવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે અને રોગો દૂર રહે છે.  જેથી આજે અમે તમારા માટે 10 બેસ્ટ હેલ્ધી ફૂડ્સ લઈને આવ્યા છે જેમાં તમારા શરીરને હેલ્ધી રાખવામાં તમામ ગુણ રહેલાં છે. તો જાણી લો.
 
આગળ વાંચો સર્વશ્રેષ્ઠ એવા 9 અન્ય સુપર ફૂડ્સ વિશે,જે બધાંએ રોજ ખાવા જ જોઈએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Foods You Should Eat Every Day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext