Home »Lifestyle »Health» 10 Health Foods That Are Harmful If You Eat Too Much

આ 10 હેલ્ધી ફૂડ્સ કેટલી માત્રામાં ખાઓ છો? વધુ ખાશો તો થશે આવા નુકસાન

Health Desk, Ahmedabad | Sep 23, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કેટલાક લોકો એટલા હેલ્થ કોન્શિયસ હોય છે કે જો તેમને કોઈ હેલ્ધી ફૂડ્સ વિશે ખબર પડે તો માત્ર એ જ ખાવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી ફૂડ્સ પણ જ્યારે અતિ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી ફાયદા નહીં પણ નુકસાન થાય છે. જેથી હમેશાં જે પણ ખાઓ સીમિત માત્રામાં જ ખાવું જોઈએ. તો જ તેના યોગ્ય ફાયદા મેળવી શકાય છે. આજે અમે તમને એવા 10 હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું જે આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં અને ફાયદાકારક છે પરંતુ જો તેને સીમિત માત્રાથી વધુ આરોગવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે.
  આગળ વાંચો અન્ય 9હેલ્ધી ફૂડ વિશે જે વધુ ખાશો તો થશે આવા નુકસાન.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Health Foods That are Harmful if You Eat Too Much
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended