Home »Lifestyle »Health» 10 Amazing Benefits And Uses Of Black Tea For Skin

નવરાત્રિ સુધી ગોરી સ્કિન મેળવવા, આજથી જ રોજ પીવો કાળી ચાઃ 10 ફાયદા

Health Desk, Ahmedabad | Sep 26, 2016, 18:39 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નવરાત્રિ શરૂ થવાને હવે થોડાં દિવસો જ બાકી રહ્યા છે. એવામાં નવરાત્રિમાં સ્કિનને ગોરી અને શાઈની રાખવા યુવાનો અનેક ઉપાયો કરતાં હોય છે. પણ જો તમને નવરાત્રિમાં ગોરી સ્કિન મેળવવા માગતા હો તો આજથી જ કાળી ચા પીવાનું શરૂ કરી દો.  ચા માત્ર ઉંઘ ભગાડવા કે તાજગી લાવવા માટે જ પીવી જોઈએ એવું નથી, જો યોગ્ય રીતે ચાને પીવામાં આવે તો ઘણાં હેલ્થ બેનિફિટ્સ મેળવી શકાય છે. દૂધ વિનાની એટલે કે બ્લેક ટી પીવામાં આવે તો આપણાં શરીરને ફાયટોકેમિકલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફ્લોરાઈડ્સ જેવા તત્વો મળી શકે છે. સાથે જ વિટામિન બી2, સી, ઈ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક જેવા મિનરલ્સ, પોલીફિનોલ્સ, કેફીન અને ટેનિન્સ મળી રહે છે. જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. રેગ્યુલર બ્લેક ટી પીવાથી અથવા અપ્લાય કરવાથી સ્કિન ગોરી, સોફ્ટ અને બેદાગ બને છે. બ્લેટ ટીમાં લીંબુના રસના થોડાં ટીપાં નાખીને ઉપયોગ કરવાથી તેની ઈફેક્ટ ઓર વધી જાય છે. તો ચાલો સ્કિન માટે બ્લેક ટીના ફાયદા જાણી લો.
આગળ વાંચો તમારી સ્કિન માટે કઈ રીતે બ્લેક ટી ફાયદાકારક છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Amazing Benefits and Uses Of Black Tea For Skin
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext