Home »Lifestyle »Health» 10 Great Health Benefits Of Eating Oatmeal In Breakfast

રોજ નાસ્તામાં આ 1 સ્વાસ્થ્યવર્ધક ફૂડ ખાવાથી, 10 પ્રકારની તકલીફો થશે દૂર

Health Desk, Ahmedabad | Oct 15, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જવ અને એવા જ જાડા અનાજમાંથી બનેલાં ઓટમીલ (ઓટ્સ)માં બીટા-ગ્લૂકેન નામનું ફાયબર હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સમાં મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, ફોલેટ, વિટામિન બી1, બી5, બી6, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન બી3 પણ હોય છે. આ સિવાય તેમાંથી પોલીફિનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ પણ મળી રહે છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સવારના નાસ્તામાં એક વાટકી ઓટમીલ ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે અને આખા દિવસ માટે એનર્જી પણ મળી રહે છે. જેથી આજે અમે તમને જણાવીશું, કે રોજ ઓટમીલ ખાવાથી કઈ રીતે 10 બીમારીઓ સામે રક્ષણ કરે છે.
 
આગળ વાંચો રોજ નાસ્તામાં ઓટ્સ ખાવાથી કયા અન્ય રોગો સામે રક્ષણ મળે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 great health benefits of eating oatmeal in breakfast
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended