Home »Lifestyle »Health» One Glass Of Water In Early Morning And Gets 10 Health Benefits

સવારે ઉઠતાં જ પીઓ બસ એક ગ્લાસ પાણી, શરીરને મળશે આ 10 ફાયદા

divyabhaskar.com | Sep 20, 2016, 07:41 AM IST

 હેલ્થ ડેસ્ક, અમદાવાદ:આપણા શરીરની બનાવટ પ્રમાણે લગભગ 55-78 ટકા પાણી હોય છે. શરીરમાં પાણીની ઊણપના કારણે અનેક મોટી અને ખાસ બીમારીઓ થાય છે. બોડીને ડિહાઇડ્રેટ કરવા માટે પાણી આવશ્યક હોય છે. જો તમે રેગ્યુલર સવારે એક ગ્લાસ પાણી પીઓ છો તો અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સથી બચી શકો છો. આયુર્વેદ એક્સપર્ટ ડૉ. મધુસુદન દેશપાંડે જણાવી રહ્યા છે પાણીના 10 ફાયદાઓને વિશે...

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પાણીના અન્ય અનેક ફાયદાઓને વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one glass of water in early morning and gets 10 Health Benefits
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended