Home »Lifestyle »Health» 10 Amazing Health Benefits Of Honey Lemon Water

નવશેકા પાણીમાં મધ ને લીંબુનો રસ મિક્ષ કરી પીવો, મળશે 10 COMBO ફાયદા

Health Desk, Ahmedabad | Sep 24, 2016, 12:00 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બધાંએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે લેવાથી અનેક ફાયદા થાય છે. કેટલાક લોકો તો વજન ઓછું કરવા માટે આ નુસખાનો ઉપાય અજમાવે છે. પણ શું તમે જાણો છો કે મધ, લીંબુ અને ગરમ પાણી  રોજ સવારે પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ સારું રહે છે. તેનાથી શરીરનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયટિંગને અસરકારક બનાવવા માટે પણ આ ઉપાય ફાયદાકારક છે.
 
લીંબુની સૌથી મોટી ખાસિયત છે તેમાં રહેલું સિટ્રિક એસિડ અને ફાયબર્સ. જે માત્ર વજન ઉતારવા માટે જ નહીં પણ તમારા પાચનને પણ દુરસ્ત રાખવામાં શ્રેષ્ઠ છે. લીંબુનું પાણી પીવાથી પાચનતંત્ર હમેશાં યોગ્ય રીતે કાર્યરત રહે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. સાથે જ મધ એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. જેથી આજે અમે તમને લીંબુનો રસ, મધ અને નવશેકા પાણીનું આ કોમ્બિનેશ તમારા માટે કઈ રીતે ફાયદાકારક છે તે જણાવીશું.
 
આગળ વાંચો  નવશેકુ પાણી,મધ અને લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી કેવાCOMBOફાયદા મળશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Amazing Health Benefits Of Honey Lemon Water
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended