Home »Lifestyle »Health» 10 Health Benefits Of Daily Eating 5 Almonds

બદામ છે ગુણોનો ખજાનો, રોજ સવારે માત્ર 5 બદામ ખાવાથી 10 પરેશાની થશે દૂર

Health Desk, Ahmedabad | Oct 14, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોજ ડાયટમાં બદામ લેવાથી નબળાઈ, પાચનની તકલીફો અને હાઈ બીપીની સમસ્યામાં આરામ મળે છે.  કેટલાક લોકો એવું માને છે કે ડ્રાયફ્રૂટ્સ શિયાળામાં જ ખાવા સારાં, પણ એવું નથી. બદામ તમે દરેક સિઝનમાં ખાઈ શકો છો. એક્સપર્ટ્સ ઉનાળામાં વધુ બદામ ખાવાનું કહે છે, કારણ કે ઉનાળામાં ગરમીને કારણે વધુ ખવાતું નથી અને આપણે ઘણી વસ્તુઓ ખાવાનું અવોઈડ કરીએ છીએ. એવામાં શરીરને પૂરતાં પ્રમાણમાં પોષક તત્વો મળતાં નથી. જેની પૂર્તિ બદામથી થઈ શકે છે. બદામ બાળકોથી લઈ વૃદ્ધો માટે પણ અતિકારગર છે. રોજ રાતે 5 બદામ પલાળી સવારે બદામ ખાવાનો નિયમ બનાવો.
 
ન્યૂટ્રિઅન્ટ્સનો ખજાનો છે બદામ
 
બદામ વિટામિન્સ અને મિનરલ્સનો બેસ્ટ સોર્સ છે. તેમાંથી બાયોટીન, વિટામિન ઈ, મેગનીઝ, કોપર, વિટામિન બી2, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાયબર, આયર્ન, ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ એકસાથે મળી રહે છે. 
 
 આગળ વાંચો બદામના જાદુઈ અન્ય ફાયદાઓ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Health Benefits Of daily eating 5 Almonds
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended