Home »Lifestyle »Health» Top 10 Health Benefits Of A Spoon Of Cow Ghee

કેન્સર, આંખો, સેક્સુઅલ પાવર, પાચન માટે શ્રેષ્ઠ છે ગાયનું ઘી, જાણો 10 ફાયદા

Health Desk, Ahmedabad | Aug 03, 2016, 11:52 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે. ડાઈજેશન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે. કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે. તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે.
 
1 ચમચી ઘીમાં 112 કેલરી અને 12 ગ્રામ ફેટ હોય છે. ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે, જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ. રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે. આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે. જેથી આજે અમે તમને રોજ ગાયનું ઘી ખાવાના 10 ફાયદા જણાવીશું.
 
(સોર્સ- નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની સ્ટડી)
 
આગળ વાંચો રોજ ગાયનું ઘી ખાવા અન્ય ફાયદાઓ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 10 health benefits of A spoon of cow ghee
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext