Home »Lifestyle »Health» 10 Health And Beauty Benefits Of Rice Water

10 BEST TIPS: દિવસમાં 2વાર પીવો આ સફેદ પાણી, વજન હમેશાં રહેશે કંટ્રોલમાં

Health Desk, Ahmedabad | Apr 20, 2017, 19:52 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ચાઈનીઝ દવાઓના એક્સપર્ટ બોબ ફ્લોસ આને દળિયાનું હેલ્ધી ઓપ્શન માને છે. ચોખામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ્સ હોય છે. જે બોડીને એનર્જી આપે છે. જમ્મૂ ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચના એસોસિએટ પ્રોફેસર ડો. નિખિલ શર્મા જણાવી રહ્યાં છે તેના 10 ખાસ ફાયદાઓ.
 
આ રીતે બનાવો ચોખાનું પાણી
 
ચોખા ધોઈને તેમાં 2 ગણું વધારે પાણી નાખી દો. હવે તેને ઉકાળો. આમાં પાણી વધુ હોવાથી ચોખામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ પાણીમાં મળી જશે. પછી ભાત બની ગયા બાદ તેને ગાળી લો અને તેના પાણીનો ઉપયોગ કરો.
 
આગળ વાંચો ચોખાના પાણીના10બેસ્ટ ઉપયોગ અને ફાયદાઓ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Health And Beauty Benefits Of Rice Water
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended