Home »Lifestyle »Health» 10 Harmful Food Combinations You Should Avoid

દૂધ-દહીં સાથે ન ખાતાં આ ફૂડ, શરીર બનશે રોગિષ્ઠઃ 10 બેડ ફૂડ કોમ્બિનેશન

Health Desk, Ahmedabad | Sep 30, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘણીવાર ખોટાં ફૂડ ખોટાં સમયે અથવા કેટલાક અન્ય ફૂડની સાથે ખાવાને કારણે અનેક હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે. તેના કારણે ગેસ અને કબજિયાત સહિત પેટમાં ભારેપણું અને કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે. કેટલાક ખરાબ ફૂડ કોમ્બિનેશનને કારણે તો સ્કિન પ્રોબ્લેમ્સ અને વજન પણ વધે છે. તો આજે જાણી લો એવા ખરાબ કોમ્બિનેશન વિશે, જેનાથી બધાંએ બચવું જોઈએ.
 
આગળ વાંચો અન્ય 9 એવા ખરાબ ફૂડ કોમ્બિનેશન વિશે, જેને ખાવાથી થાય છે પ્રોબ્લેમ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Harmful Food Combinations You Should Avoid
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended