Home »Lifestyle »Health» 10 Harmful Effects Of Soy Products On Health

સોયા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો? તો એકવાર તેના આ 10 નુકસાન પણ જાણો

Health Desk, Ahmedabad | Sep 12, 2016, 14:07 PM IST

 
હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સોયાબીનને પ્રોટીનનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. સોયાબીન અને તેમાંથી બનેલી પ્રોડક્ટ્સને સીમિત માત્રામાં ખાવાથી જ ફાયદા મળે છે. જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. આ સિવાય સોયાબીનના તેલમાં રહેલાં ટ્રાંસ ફેટ્સ હાર્ટ પ્રોબ્લેમ અને સ્થૂળતા જેવા રોગો થવાની સંભાવના વધે છે. જેથી આજે અમે તમને સોયા પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવાના નુકસાન જણાવીશું.
 
આગળ વાંચો સોયા પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવાથી અન્ય કયા નુકસાન થઈ શકે છે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 harmful effects of soy products on health
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended