Home »Lifestyle »Health» Top 10 Reasons Sprouted Garlic Is Good For Your Health

લસણ અંકુરિત થઈ જાય તો ફેંકતા નહીં, જાણો તેના આ 10 બહુમૂલ્ય ફાયદાઓ

Health Desk, Ahmedabad | Aug 22, 2016, 17:39 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બહુ લાંબા સમયથી રાખેલું લસણ ઘણીવાર અંકુરિત થઈ જાય છે અને લોકો તેનો ઉપયોગ કરતાં નથી. પણ અંકુરિત લસણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. નોર્મલ લસણની તુલનામાં અંકુરિત લસણમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. આયુર્વેદ મુજબ રોજ સવારે ખાલી પેટ અંકુરિત લસણની એક કળી પાણી સાથે ગળવાથી 10 જાતના ફાયદાઓ મળે છે. જેના વિશે આજે અમે તમને જણવીશું.
 
આગળ વાંચો અંકુરિત લસણના અન્ય 9 સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 reasons sprouted garlic is good for your health
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended