Home »Lifestyle »Health» 10 Benefits Of Ginger Water That You Didn't Know About

ડાઈજેશન, કેન્સર, હાર્ટના રોગોમાં શ્રેષ્ઠ છે આદુનું પાણી, 10 ફાયદા

Health Desk, Ahmedabad | Jan 10, 2017, 10:56 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આદુનો મોટાભાગે મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ જો આદુના પાણીને રેગ્યુલર પીવામાં તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જી હાં, આદુમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી બોડીને આંતરિક રીતે હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જેથી આજે અમે તમને રોજ આદુનું પાણી પીવાના બેસ્ટ ફાયદા જણાવીશું.
 
કઈ રીતે બનાવવું?
 
1 કપ પાણીને ઉકાળી ગેસ બંધ કરી દો. પછી આદુની છાલ કાઢીને તેમાં એક નાનો ટુકડો આદુનો નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. પછી તેને ગાળીને પીવો. તમે તેમાં લીંબુનો થોડો રસ પણ મિક્ષ કરી શકો છો. સવારે નાસ્તો કર્યા પહેલાં આદુનું પાણી પીવાથી વધુ લાભ મેળવી શકાય છે.
 
આગળ વાંચો રેગ્યુલર આદુનું પાણી પીવાથી તમારા શરીર અને સ્વાસ્થ્યને કયા લાભ મળી શકે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Benefits of Ginger water That You Didn't Know About
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended