Home »Lifestyle »Health» 10 Great Health Benefits Of Daily Drinking Sweet Lime Juice

દરરોજ માત્ર 1 ગ્લાસ પીવો આ મેજિકલ પ્રવાહી, શરીરમાં ક્યારેય નહીં પ્રવેશે રોગો

Health Desk, Ahmedabad | Dec 12, 2016, 10:45 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોગી અને નિરોગી સૌ કોઇ માટે આ મોસંબી શ્રેષ્ઠ છે. તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીમાં રોગીઓને આપવામાં આવે છે.
 
મોસંબીની ખાસિયત
 
આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી પેટ, સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે.
 
મોસંબીનો રસ પીવાથી મળતાં ફાયદા
 
લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષ દુર કરે છે. આ પૌષ્ટિક, હૃદય માટે ઉત્તેજક, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ સર્વોત્તમ છે. એનાથી પાચનશક્તિ સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિતપણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
મોસંબીમાં રહેલાં પોષક તત્વો
 
-મોસંબીમાં કાર્બોહાઇડ્રેટ, ફોલેટ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.
 
આગળ વાંચો ગુણોની ખાણ એવી મોસંબીનો જ્યૂસ પીવાથી કેવા ફાયદા મળે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Great health benefits Of daily drinking sweet lime juice
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended