Home »Lifestyle »Health» 10 Benefits And Uses Of Bael Juice For Health

સપ્તાહમાં માત્ર 1વાર પીવો બીલીનું શરબત, ઝડપથી દૂર થશે આ 10 તકલીફો

Health Desk, Ahmedabad | Oct 19, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બીલીના ફળમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે. જેથી આજે અમે તમને બીલીના ફળનું શરબત પીવાના ગજબના સ્વાસ્થ્ય લાભ જણાવીશું. જો તમારે અહીં જણાવેલા 10 ફાયદા મેળવવા હોય તો સપ્તાહમાં એકવાર ચોક્કસથી બીલીના ફળનું શરબત પીવો.
 
આગળ વાંચો બીલીના ફળનું શરબત પીવાના અન્ય9બેસ્ટ ફાયદાઓ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Benefits and Uses Of Bael Juice For Health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext