Home »Lifestyle »Health» 10 Common Foods That Are Best Not Eaten Raw

10 ફૂડ્સઃ કાચું દૂધ, કાચાં ઈંડા, કાચાં સ્પ્રાઉટ્સ ક્યારેય ન ખાતાં, થશે આ નુકસાન

Health Desk, Ahmedabad | Aug 12, 2016, 12:04 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે રોજિંદા જીવનમાં ઘણાં એવા ખોરાક ખાઈએ છીએ, જે આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે. પણ શું તમે જાણો છો કે આપણે હેલ્ધી સમજીને કેટલાક ખોરાક એવી રીતે ખાઈએ છીએ જે ખરેખરમાં નુકસાન કરે છે. જી હાં, જેમ કે ફણગાવેલા અનાજ, કાચાં ઈડા, કાચાં બીન્સ, કાચાં લીલા શાકભાજી વગેરે. આ ખોરાક આમ તો ખૂબ જ ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક છે પણ જો યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
 
સ્પ્રાઉટ્સ (અંકુરિત અનાજ)ને કાચાં ખાવા સ્વાસ્થ્ય માટે સારાં માનવામાં આવે છે પરંતુ એકેડમી ઓફ ન્યૂટ્રીશન એન્ડ ડાયટેટિક્સની એક રિસર્ચ મુજબ આ રીતે સ્પ્રાઉટ્સ ખાવા હાનિકારક છે. આ રિસર્ચ મુજબ આમાં સાલ્મોનેલા, લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયા પેદા થાય છે. જેના કારણે બીમારીઓ થઈ શકે છે. આ જ રીતે અન્ય ઘણી એવી વસ્તુઓ છે જેને રૉ ફોર્મમાં ખાવાથી નુકસાન થાય છે. તો આજે જાણી લો એવી 10 વસ્તુઓ વિશે.
 
(સોર્સ- યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની રિસર્ચ)
 
આગળ વાંચો અન્ય કયા9ફૂડ્સ છે જે કાચાં ન ખાવા જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Common Foods That Are Best Not Eaten Raw
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended