Home »Lifestyle »Health» 10 Foods To Avoid Before Going To Bed

તબિયત ખરાબ ન કરવી હોય તો, રાતે 9 વાગ્યા પછી ના ખાતાં આ 10 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Sep 01, 2016, 17:28 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે દિવસે અને રાતે શું અને કેવું ખાઈએ છીએ તેની અસર આપણાં સ્વાસ્થ્ય અને ઉંઘ પર પડે છે. કેટલાક ફૂડ્સ એવા હોય છે જેને દિવસે ખાવાથી ફાયદો કરે છે પણ જો એ જ ફૂડ રાતે ખાવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. પણ જો આપણે ધ્યાન રાખીએ કે કયા ફૂડ્સ ક્યારે ખાવાથી શું નુકસાન થાય છે અને કયા ફૂડ રાતે ન ખાવા જોઈએ તો ઘણી સ્વાસ્થ્ય તકલીફોથી બચી શકાય છે.
 
ફૂડ્સ જેમાં હાઈ કેલરી, ફેટ્સ અને કાર્બ્સ ભરપૂર પ્રમાણમાં હોય તેને સૂતા પહેલાં ન ખાવા જોઈએ. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ અને અનિદ્રાની પ્રોબ્લેમ થવા લાગે છે. ફૂડ અને ન્યૂટ્રીશન એક્સપર્ટ મોનિશા સિક્કા મુજબ આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું, જેને રાત 9 વાગ્યા પછી ભૂલથી પણ ન ખાવા જોઈએ.
 
આગળ વાંચો રાતે9વાગ્યા પછી કયા અન્ય9ફૂડ્સ ન ખાવા અને તેની જગ્યાએ તમે શું ખાઈ શકો છો.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Foods To Avoid Before Going To Bed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended