Home »Lifestyle »Health» 10 Brain Foods To Boost Focus And Memory

ઝડપથી વધશે નબળાં મગજની તાકાત, રોજ ડાયટમાં આ 10માંથી કોઈ 1 ફૂડ ખાઓ

Health Desk, Ahmedabad | Apr 19, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સ્વાસ્થ્યની સાથે આપણું મગજ પણ તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. પણ આજકાલની ફાસ્ટ અને તણાવપૂર્ણ લાઈફમાં મગજના રોગો, ભૂલવાની બીમારી, નબળી યાદશક્તિ જેવી પ્રોબ્લેમ્સ વધી રહી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં કેટલાક ફૂડ્સ ખાવાથી મગજની તાકાત વધારી શકાય છે. જી હાં આ ફૂડ્સમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ મેમરી તેજ કરે છે. જેથી ડાયટિશિયન ડો. રીમા ભાટિયા જણાવી રહ્યાં છે 10 બેસ્ટ બ્રેન ફૂડ વિશે, જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.
 
આગળ વાંચો10બેસ્ટ બ્રેન ફૂડ વિશે,જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Brain Foods To Boost Focus and Memory
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended