Home »Lifestyle »Health» 10 Brain Foods Makes Your Brain Healthy And Sharp

10 સામાન્ય ફૂડ્સ તમારા બ્રેન માટે છે ખૂબ જ ફાયદાકારક, જાણો ખાવાના લાભ

Health Desk, Ahmedabad | Oct 12, 2016, 18:43 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આજકાલ સ્ટ્રેસ અને ટેન્શનને કારણે બ્રેન પર પ્રેશર વધે છે. જેના કરણે બ્રેન નબળું થતું જાય છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ એવા હોય છે જેને ડાયટમાં સામેલ બ્રેન હેલ્ધી રહે છે, બ્રેન પાવર વધે છે અને મેમરી પણ તેજ થાય છે. આવા ફૂડ્સને રોજિંદી ડાયટમાં સામેલ કરવા જોઈએ. તો જાણી લો તમારા બ્રેન માટે ફાયદાકારક એવા 10 ફૂડ વિશે.
 
આગળ વાંચો તમારા બ્રેનને હેલ્ધી રાખતાં અન્ય 9 સામાન્ય ફૂડ્સ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 brain foods makes your brain healthy and sharp
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended