Home »Lifestyle »Health» 10 Foods That Make You Smell Great

ગંધાય છે તમારો પરસેવો? તો આ 10 ટિપ્સ અપનાવો, ડિઓની જરૂર નહીં પડે

Health Desk, Ahmedabad | Oct 01, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જ્યારે બોડી ટેમ્પ્રેચર વધે છે ત્યારે હીટની માત્રા બેલેન્સ કરવા માટે સ્કિનની અંદર રહેલાં સ્વેટ ગ્લેન્ડ એક્ટિવ થઈ જાય છે. જેના કારણે પરસેવો નીકળે છે. એવામાં ઘણાં લોકોના શરીરમાંથી પરસેવાની ખૂબ જ ગંદી વાસ આવે છે. જેના કારણે તેમની પાસે ઉભા રહેવામાં પણ પરેશાની થાય છે. જો તમે આ સમસ્યાથી કાયમ બચવા માગો છો તો અમે તમને સ્પેશિયલ એવા ફૂડ્સ જણાવીશું જેને ખાવાથી પરસેવામાં વાસ આવતી નથી અને પરસેવામાં દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. તો તમે પણ આજથી જ ખાવાનું શરૂ કરી દો.
 
આગળ વાંચો પરસેવાની દુર્ગંઓથી બચવા અન્ય કઈ વસ્તુઓ ખાવી જોઈએ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Foods that Make You Smell Great
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended