Home »Lifestyle »Health» 10 Foods That Make You Look Older

સાવધાનઃ ઘડપણ તરફ ધકેલે છે આ 10 ફૂડ્સ, ખાશો તો નાની ઉંમરમાં લાગશો ઘરડાં

Health Desk, Ahmedabad | Apr 21, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે રોજ ઘણાં એવી વસ્તુઓ ખાઈએ છીએ જે આપણને સમય પહેલાં જ ઘરડાં બનાવી શકે છે અને આપણાં શરીર અને સ્કિન પર નાની ઉંમરમાં જ ઘડપણની અસર દેખાવા લાગે છે. જેથી જો રોજની ડાયટમાં કેટલાક ફૂડ્સ ખાવાનું છોડી દેવામાં આવે અથવા તો અવોઈડ કરવામાં આવે તો વહેલું ઘડપણ આવતા રોકી શકાય છે અને તમે લાંબા સમય સુધી યંગ અને હેલ્ધી પણ રહી શકો છો. તો જાણી લો એજિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવતાં કયા 10 ફૂડ્સ ન ખાવા જોઈએ.
 
આગળ વાંચો ઘડપણથી બચવા માટે કયા10ફૂડ્સ ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Foods That Make You Look Older
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended