Home »Lifestyle »Health» 10 Foods To Prevent Constipation And Provide Relief

કબજિયાત હોય કે ના હોય, આ રોગથી બચવા માટે બધાં ખાઓ આ 10 ખાસ ફૂડ્સ

Health Desk, Ahmedabad | Sep 21, 2016, 14:18 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજે બદલાઈ રહેલી જીવનશૈલી અને આહારશૈલીને કારણે કબજિયાતની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના અનેક લોકોને કબજિયાતની તકલીફ હોય છે.
 
કબજિયાતનું કારણ રોજિંદા જીવનની કેટલીક ભુલો
 
કબજિયાત મટાડવા માટે આમ તો ઘણાં નુસખાઓ અને ઉપાય ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં જે લોકોને ફાયદો થતો નથી તો તેની પાછળના કારણો જાણવા બહુ જ જરૂરી છે. કેટલીકવાર રોજિંદા જીવનમાં થતી કેટલીક ભુલો જેમ કે અયોગ્ય ડાયટ, પાણીની ઉણપ, દવાઓનું સેવન વગેરે કારણોથી પણ કબજિયાત સતત વધતી જાય છે. જેથી આજે અમે તમને એવા 10 ન્યૂટ્રિઅન્ટ્સ ફૂડ વિશે જણાવીશું જે રોજ ખાવાથી કબજિયાતની તકલીફ તમને નહીં થાય.
 
આગળ વાંચો કબજિયાતની તકલીફ તમને ના થાય તે માટે કયા અન્ય ફૂડ ખાવા જોઈએ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Foods to Prevent Constipation and Provide Relief
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended