Home »Lifestyle »Health» 10 Effective Healthy Foods To Prevent From Breast Cancer

સ્ત્રીઓને થતી આ ખતરનાક બીમારીથી બચવા ડાયટમાં ખાઓ આ 10 હેલ્ધી ફૂડ્સ

divyabhaskar.com | Apr 19, 2017, 18:06 PM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનની રિપોર્ટ મુજબ બ્રેસ્ટ કેન્સરની વધતી સંખ્યાને જોતા 2020 સુધી દર આઠમાંથી એક મહિલાને આ પ્રોબ્લેમ હશે. તેનાથી બચવા માટે પોતાની ડાયટમાં કેટલાક ફૂડ શામેલ કરવા ફાયદાકારક રહેશે. ફોર્ટિસ એસ્કોર્ટસ હોસ્પિટલ. અમૃતસરના ચીફ ડાયટિશિયન ડો. ગુરજીત કૌર બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ફૂડ ખાવાની સલાહ આપે છે. તે જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ અને તેના ફાયદા વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા ફૂડ ખાવાથી બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે...
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Effective Healthy Foods To Prevent From Breast Cancer
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended