Home »Lifestyle »Health» Top 10 Foods That Cure Cough And Cold

ગાયબ થઈ જશે કફ ને શરદી-ખાંસીની સમસ્યા, અપનાવો આ 10 દેશી ઉપાયો

Health Desk, Ahmedabad | Aug 10, 2016, 17:22 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વરસાદની સિઝનમાં શરદી-ખાંસી, ગળામાં ખારાશ જેવી બીમારીઓ થવી સામાન્ય બાબત છે. પણ આ નાની-નાની તકલીફો ત્યારે મોટી બને છે જ્યારે તેની પર ધ્યાન આપવામાં આવતું નથી. તો આવી પ્રોબ્લેમ્સ માટે ડોક્ટર પાસે દોડી જવાની જરૂર નથી. આજે અમે તમને ઘરમાં જ કરી શકાય એવા ઉપાય અને ફૂડ્સ વિશે જણાવીશું જે આ બધી તકલીફોમાં અતિકારગર છે. તો જાણી લો.
 
આગળ વાંચો અન્ય 9 કારગર ઉપાય જે કફ,શરદી-ખાંસીને રાખશે દૂર.
  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 10 Foods That Cure Cough and cold
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext