Home »Lifestyle »Health» Man Should Avoid These 10 Foods For Good Health

પુરૂષોના સ્વાસ્થ્ય માટે સારાં નથી આ 10 ફૂડ્સ, ખાશો તો થશે આવા નુકસાન

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 15:18 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃમોટાભાગના પુરૂષો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોય છે. તેઓ ખાન-પાન અને તબિયતનું ખાસ ધ્યાન રાખતાં નથી. જ્યારે સ્ત્રીઓ અને પુરૂષો બન્નેમાં હેલ્ધી રહેવા માટેની જરૂરિયાત અલગ-અલગ હોય છે. કેટલાક ફૂડ્સ સ્ત્રીઓ માટે ખૂબ જ લાભકારી હોય છે તો કેટલાક ફૂડ્સ પુરૂષોને નુકસાન કરે છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું જે પુરૂષોએ અવોઈડ કરવા જોઈએ. જો પુરૂષો આ ફૂ઼ડ્સ ખાય તો હોર્મોનલ પ્રોબ્લેમ, નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તો આજે જાણી લો પુરૂષોએ કયા 10 ફૂડ્સ ન ખાવા.
 
આગળ વાંચો અન્ય 9 ફૂડ્સ વિશે જે પુરૂષોએ અવોઈડ કરવા જોઈએ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Man Should Avoid these 10 foods For Good Health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext