Home »Lifestyle »Health» Pregnancy Foods: Best 10 Healthy Foods For Pregnant Women

પ્રેગ્નેન્સીમાં બેસ્ટ છે આ 10 સુપર ફૂડ્સ, રોજ ખાવાથી બાળક રહેશે હેલ્ધી

Health Desk, Ahmedabad | Aug 24, 2016, 15:12 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પ્રેગ્નેન્સી દરમ્યાન સ્ત્રીઓએ એવા ફૂડ્સ ખાવા જોઈએ જેમાં ફોલિક એસિડની માત્રા વધુ હોય. તેનાથી ગર્ભસ્થ શિશુની હેલ્ધી ઈમ્પ્રૂવ થાય છે અને અબોર્શનની સંભાવના ઘટે છે. આ ફૂડ્સની સીમિત માત્રા પ્રેગ્નેન્ટ સ્ત્રી અને ગર્ભમાં રહેલાં શિશુ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેથી આજે અમે તમને ગાઈનેકોલોજિસ્ટ ડો. ઋચા ઝંવરના જણાવ્યા પ્રમાણે 10 એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે બેસ્ટ છે.
 
આગળ વાંચો અન્ય 9 ફૂડ્સ વિશે,જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ ખાવા જોઈએ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pregnancy Foods: best 10 healthy foods for Pregnant Women
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext