Home »Lifestyle »Health» 10 Foods For Computer Workers Sitting More Than 3 Hours

રોજ 3 કલાકથી વધારે કમ્પ્યૂટર પર કામ કરો છો? તો આ 10 ફૂડ ખાવા છે જરૂરી

Health Desk, Ahmedabad | Oct 13, 2016, 15:06 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સતત કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખો અને આંખોની રોશની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. સાથે જ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કમ્પ્યૂટર પર કામ કરવાને કારણે બોડીમાં ફેટ પણ જમા થતું જાય છે. જેના કારણે વજન વધવાની સંભાવના પણ વધે છે. જેથી કમ્પ્યૂટર પર 3 કલાકથી વધારે કામ કરતાં લોકોએ હેલ્ધી ફૂ઼ડ્સ ખાવા જોઈએ જેનાથી વજન ન વધે અને આંખો પણ સલામત રહે. તો આજે અમે તમને એવા 10 સુપર ફૂડ્સ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ.
 
આગળ વાંચો 3 કલાકથી વધારે કામ કરતાં લોકોએ અન્ય કયા 9 હેલ્ધી ફૂ઼ડ્સ ખાવા જોઈએ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 foods for Computer Workers Sitting more than 3 hours
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended