Home »Lifestyle »Health» 10 Food Which Increase Allergy Problem

એલર્જીની પ્રોબ્લેમ પરેશાન કરતી હોય તો, આ 10 ફૂડ્સ ખાવાનું અવોઈડ કરજો

Health Desk, Ahmedabad | Aug 27, 2016, 15:19 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વરસાદની સિઝનમાં શરદી-ખાંસી, કફ અને અસ્થમા જેવી એલર્જી થવાની સંભાવના વધી જાય છે. આ સમયે જો અમુક પ્રકારના ફૂડ્સ ખાવામાં આવે તો એલર્જીની અસર વધે છે. કારણ કે આ ફૂડ્સમાં રહેલું હિસ્ટામાઈન એલિમેન્ટ એલર્જીની પ્રોબ્લેમને વધારે છે. જો આજે જાણી લો રોગોની આ સિઝનમાં એલર્જીને કાબૂમાં રાખવા કયા ખોરાક ન ખાવા અથવા અવોઈડ કરવા જોઈએ.
 
આગળ વાંચો એલર્જીની પ્રોબ્લેમ વધારતાં અન્ય 9 ફૂડ્સ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Food Which increase Allergy Problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext