Home »Lifestyle »Health» Eat These Fiber Rich 10 Foods In Daily Diet To Prevent Health Problems

નહીં વધે વજન ને હાર્ટ પણ રહેશે હેલ્ધી, બસ રોજ ખાઓ ફાયબરવાળા આ 10 ફૂડ

Health Desk, Ahmedabad | Aug 22, 2016, 12:38 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રીશન મુજબ એડલ્ટ્સની ડાયટમાં રોજ 35-40 ગ્રામ ફાયબર હોવું જરૂરી છે. બ્રિટિશ મેડિકલ જર્નલ મુજબ ડાયટમાં ફાયબર્સ એટલે કે રેશાયુક્ત ખોરાક ન ખાવાથી સ્થૂળતા, હાર્ટ ડિસીઝ, બ્લડપ્રેશર, કિડની પ્રોબ્લેમ જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે. અમેરિકાની હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ મુજબ ઓછા ફાયબરવાળી ડાયટ લેવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું જેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર્સ હોય છે અને આ ખોરાકને રોજની ડાયટમાં સામેલ કરવાથી સ્થૂળતા અને હાર્ટ ડિસીઝ સહિત ઘણી બીમારીઓનો ખતરો ટળે છે.
 
(સોર્સ- માયો ક્લિનિકની રિસર્ચ)
 
આગળ વાંચો અન્ય9ફાયબરથી ભરપૂર ફૂડ્સ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Eat these fiber rich 10 foods in daily diet to prevent health problems
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext