Home »Lifestyle »Health» Adopt These 10 Easy Tips For A Healthier Life

જીવનભર નિરોગી રહેવું છે ને? તો રૂટિન લાઈફમાં આ 10 ટિપ્સ ગાંઠ વાળી લો

Health Desk, Ahmedabad | Sep 01, 2016, 15:26 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સારી હેલ્થનો સંબંધ હમેશાં માત્ર ઘરેલૂ નુસખાઓ, ઉપાયો અને દવાઓથી જ છે એવું નથી. પરંતુ સારી, સાદી અને સક્રિય જીવનશૈલીની મદદથી પણ હમેશાં હેલ્ધી રહી શકાય છે. ખૂબ જ નાની-નાની વાતો અને કેટલીક આદતો આપણાં શરીરને રોગમુક્ત રાખી શકે છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી અથવા તો બેદરકારી કરે છે. આ આદતોનો ફાયદો કોઈપણ ઉંમરમાં મળી શકે છે. પોતાની લાઈફસ્ટાઈલમાં હેલ્ધી રૂટીન અપનાવી તમે એકદમ હેલ્ધી રહી શકો છો. જેથી આજે અમે તમને સ્વાસ્થ્યથી જોડાયેલા એવા 10 નિયમ વિશે જણાવીશું. જે અપનાવવાથી તમે કાયમ હેલ્ધી રહી શકો છો અને બીમારીઓથી બચી શકો છો.
 
આગળ વાંચો કાયમ હેલ્ધી રહેવાની અન્ય 9 ખાસ ટિપ્સ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adopt these 10 easy tips For a Healthier Life
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended