Home »Lifestyle »Health» 10 Best Drinks To Help You Gain Weight Or Add Muscle

વજન નથી વધતું? તો દુબળા લોકો ઝડપથી વજન વધારવા પીવો આ 10 ડ્રિંક

Health Desk, Ahmedabad | Mar 15, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વધતાં વજનને કંટ્રોલમાં રાખવા અમે તમને ઘણાં ઉપાયો જણાવતાં રહીએ છીએ, પણ આજે અમે તમને હેલ્ધી રીતે વજન વધારવાની સરળ ટિપ્સ જણાવીશું. જી હાં, માત્ર વધુ વજનવાળા લોકો જ પરેશાન છે એવું નથી, જે લોકોનું વજન વધતું નથી અને જેઓ સાવ દુબળા છે તેમને પણ એટલી જ પરેશાની થાય છે. જેથી વજન વધારવા માટે એવા ડ્રિંકની જરૂર હોય છે જેમાં કેલરી અને ફેટની માત્રા વધુ હોય. ગ્રેટર કૈલાશ હોસ્પિટલના ચીફ ક્લીનિકલ ડાયટિશિયન ડો. વીનિતા જયસવાલ જણાવી રહ્યાં છે એવા 10 ડ્રિંક્સ વિશે જેને પીવાથી વજન ઝડપથી વધારી શકાય છે. જલ્દી વજન વધારવા માટે તમે આ ડ્રિંક્સમાં ક્રીમ અને ખાંડનો વધુ ઉપયોગ પણ કરી શકો છો.
 
આગળ વાંચો જલ્દી વજન વધારવા માટે10ડ્રિંક્સ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 best drinks to help you gain weight or add muscle
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended