Home »Lifestyle »Health» 10 Side Effects Of Eating Excess Green Chilli

રોજ લીલાં મરચાં ખાવાથી વધે છે પેટની ગરમી, જેનાથી થાય છે આ 10 નુકસાન

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 12:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જો સીમિત માત્રામાં લીલાં મરચાં ખાવામાં આવે તો તેનાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય ફાયદાઓ મળી શકે છે. પરંતુ જો વધુ પ્રમાણમાં લીલાં મરચાં ખાવામાં આવે તો તેનાથી ગંભીર નુકસાન પણ થાય છે. તેમાં રહેલું કેપ્સેસિન પેટની ગરમી વધારે છે. જેના કારણે પેટમાં અલ્સર, હાર્ટ બર્ન, ગભરામણ, ઊલટી જેવી કેટલીક પ્રોબ્લેમ્સ થવા લાગે છે. એમાંય ઘણાં લોકોને તો રોજ ભોજન સાથે લીલાં મરચાં ખાધાં વિના ચાલતું જ નથી. તો એવા લોકોને ચેતી જવાની જરૂર છે અને અહીં જણાવેલા લીલાં મરચાંના 10 નુકસાન પણ એકવાર જાણી લેવા.
 
આગળ વાંચો વધુ પ્રમાણમાં રોજ લીલાં મરચાં ખાવાથી અન્ય કેવા ગંભીર નુકસાન થાય છે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Side Effects Of eating excess Green Chilli
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended