Home »Lifestyle »Health» 10 Disadvantages Of Coconut Water

અદભૂત ગુણોની ખાણ છે આ 1 ડ્રિંક, પણ વધુ પ્રમાણમાં પીશો તો થશે 10 નુકસાન

Health Desk, Ahmedabad | Aug 20, 2016, 13:45 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે છે જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે. પણ જે લોકો તરસ છિપાવવા માટે અને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવે છે તેમણે તેની જગ્યાએ સાદું પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી હમેશાં તાજું પીવું. તેને એકવાર ખોલ્યા બાદ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ખતમ થઈ જાય છે. જે લોકોને બ્લડ-પ્રેશર કે કિડનીની તકલીફ હોય તેમણે આ પાણી પીવાનું ટાળવું જોઈએ.જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવાના નુકસાન જણાવીશું.
 
આગળ વાંચો વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવાના અન્ય9નુકસાન.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Disadvantages Of Coconut Water
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended