Home »Lifestyle »Health» 10 Diabetes Tips To Improve Blood Sugar Control

ડાયાબિટીસ થવાનો ખતરો હમેશાં માટે ટળી જશે, બસ અપનાવો આ 10 ટિપ્સ

Health Desk, Ahmedabad | Oct 14, 2016, 14:48 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનને કારણે બ્લડ શુગર લેવલ વધવાનો ખતરો રહે છે. જો થોડાં સમયથી બ્લડ શુગર વધેલું રહેતું હોય તો તેના કારણે ડાયાબિટીસ પણ થઈ શકે છે. જેથી ડાયાબિટીસથી હમેશાં બચીને રહેવા માટે બોડીમાં બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. જેથી જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મુંબઈના ડાયરેક્ટર (એન્ડોક્રોનોલોજી) ડો. હેમરાજ ચંદાલિયાએ જણાવેલી કેટલીક એવી ટિપ્સ તમને જણાવીશું, જેને રૂટીનમાં સામેલ કરવાથી ડાયાબિટીસ થવાનો ખતરો હમેશાં માટે ટાળી શકાય છે.
 
આગળ વાંચો ડાયાબિટીસ થવાનો ખતરો હમેશાં માટે ટળી જાય તે માટેની અન્ય 9 ટિપ્સ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Diabetes Tips to Improve Blood Sugar Control
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended