Home »Lifestyle »Health» Signs And Symptoms Of Ulcer By Gastrologer Dr. Dinesh Singhal From PSRI Hospital

સમય રહેતાં ઓળખી લેજો પેટમાં અલ્સર હોવાના આ 10 સંકેત, બચી જશો

Health Desk, Ahmedabad | Aug 28, 2016, 14:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પેટની અંદર છાલા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે. સમસ્યા વધવાથી આ છાલા ઊંડા ઘાવમાં બદલાય જાય છે અને પરેશાની વધી જાય છે. મોટાભાગે વધારે મસાલાવાળું ભોજન કે ભોજનની ખોટી આદતોને કારણે જ્યારે પેટમાં એસિડ વધારે માત્રમાં બનવા લાગે છે, તો આ બીમારી થાય છે. આ સિવાય પેટમાં બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે પણ આ પ્રોબલમ થઇ શકે છે. દિલ્હીના PSRIહોસ્પિટલ(પુષ્પાવતી સિંઘાનિયા રિસર્ચ ઇન્ટીટ્યૂટ)ના સીનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.દિનેશ સિંઘલ જણાવી રહ્યા છે પેટમાં અલ્સર હોવાના સંકેતો વિશે. ઘણાં પ્રકારના હોય છે અલ્સર
> સમસ્યા પ્રમાણે અલ્સરના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યા છે જેમ કે, પેપ્ટિક અલ્સર હોવાથી પેટની અંદર છાલા પડી જાય છે.
 
ગેસ્ટ્રિક અલ્સર હોવાથી ભોજન પછી પેટમાં દુખાવો શરૂ થાય છે, પરંતુ ડાઇજીન જેવી દવાઓથી આરામ મળે છે.
 
> ડ્યૂડિનલ અલ્સરની સમસ્યા થવાથી મોડા સુધી ભૂખ્યા રહેવા પર પેટમાં દુખાવો થવા લાગે છે. ભોજન કર્યા પછી રાહત મળી જાય છે.
 
> ઇસોફેગલ અલ્સરમાં ભોજન નળીના ઉપરના ભાગમાં છાલા પડી જાય છે અથવા કાણા પડી જાય છે. આ સમસ્યા થવાથી મોટાભાગે ભોજન નળીમાં ખૂબ જ બળતરા થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય સંકેતો વિશે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Signs and symptoms of ulcer by gastrologer Dr. dinesh singhal from PSRI Hospital
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext