Home »Lifestyle »Health» 10 Surprising Causes Of Erectile Dysfunction

પુરૂષોમાં ઈરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા થવા પાછળ જવાબદાર છે આ 10 કારણો

Health Desk, Ahmedabad | Sep 22, 2016, 12:44 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પુરુષો માટે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોવું એક તણાવપૂર્ણ સ્થિતિ છે. બેડરૂમમાં આવતાં જ જો તમે એવું વિચારો છો કે તમે તમારા પાર્ટનરને આનંદ આપી શકશો કે નહીં તો તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.  જે પુરૂષોને સંતોષકારક રીલેશન માટે સતત પૂરતું ઇરેક્શન ન થતું હોય તેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવામાં આવે છે. જો આવું એક અથવા બે વાર થાય તો એટલી ચિંતાજનક વાત નથી પરંતુ જો આવું રોજ થવા લાગે તો તમારે સચેત થઇ જવાની જરૂર છે.
 
પુરૂષોમાં આ સમસ્યા ઘણાં કારણોથી હોઇ શકે છે. જેમ કે માનસિક દબાણ અને તણાવ, દારૂ, ડ્રગ્સનો નશો, ધૂમ્રપાન, મેદસ્વીપણું, ડાયાબિટીસ, હૃદય રોગ, લિંગમાં ઓછું રક્તપ્રવાહ થવું અને હાઇ બ્લડપ્રેશર વગેરે. એટલા માટે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ જાણવું જરૂરી છે, જેથી આજે અમે તમને ઈરેક્ટાઈલ ડિસફંક્શનના કારણો જણાવીશું જેથી તમે તેનાથી દૂર રહી શકો.
 
આગળ વાંચો મોટાભાગના પુરૂષોને સતાવતી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા કેમ થાય છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Surprising Causes Of Erectile Dysfunction
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext