Home »Lifestyle »Health» 10 Calcium Rich Foods And 10 Calcium Deficiency Symptoms

હાડકાં ને દાંત બનશે એકદમ મજબૂત, બસ નિયમિત ખાઓ આ 10માંથી કોઈ 1 ફૂડ

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 13:02 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ મહત્વ ધરાવે છે. પણ યૂરિન દ્વારા બોડીમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ નીકળી જવાને કારણે અથવા તો ડાયટમાં કેલ્શિયમની કમીને કારણે હાઈપોકેલ્સેમિયા નામની બીમારી થઈ શકે છે. જેના કારણે શરીરના વિવિધ અંગોમાં દુઃખાવાથી લઈ વાળ ખરવા જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.
 
કેલ્શિયમ આપણાં હાડકાં અને દાંતને પણ મજબૂત અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર શરીરને રહે છે. માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે. બાળકોથી લઈને વૃદ્ધોમાં કેલ્શિયમની અલગ-અલગ જરૂરિયાત હોય છે. જેથી આજે અમે તમને કેલ્શિયમથી ભરપૂર 10 વસ્તુઓ વિશે જણાવીશું અને કેલ્શિયમની કમીને કારણે થતી 10 પ્રોબ્લેમ્સ વિશે જણાવીશું.
 
ઉંમર પ્રમાણે કેલ્શિયમની કેટલી માત્રા જરૂરી
 
1થી 3 વર્ષ સુધી 500 મિ.ગ્રા.
4થી 8 વર્ષ સુધી 800 મિ.ગ્રા.
9થી 18 વર્ષ સુધી 1300 મિ.ગ્રા.
19થી 50 વર્ષ સુધી 1000 મિ.ગ્રા.
51થી 70 વર્ષ સુધી 1200 મિ.ગ્રા.
71 વર્ષથી વધુની ઉંમર માટે 1200 મિ.ગ્રા.
 
આગળ વાંચો હાડકાં અને દાંતને મજબૂત રાખતાં 10 ફૂડ્સ અને કેલ્શિયમની કમીથી થતી 10 પ્રોબ્લેમ્સ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Calcium Rich Foods and 10 Calcium Deficiency Symptoms
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended