Home »Lifestyle »Health» 10 Weight Loss Mistakes You Should Avoid

ફૂલેલું શરીર હશે અને રોજ આ 10 ભૂલો કરશો તો, ક્યારેય નહીં ઉતરે તમારું વજન

Health Desk, Ahmedabad | Sep 22, 2016, 12:40 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હોર્મોનલ ચેન્જિસ, ખોટી ડાયટ, સ્ટ્રેસ અને ભાગદોડવાળી લાઈફસ્ટાઈલને કારણે આજકાલ વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી રહી છે. લાખ પ્રયત્નો કરવા છતાં કેટલાક લોકોનું વજન ઉતરતું જ નથી. પણ શું તમે જાણો છો કે બધું કરવા છતાં વજન કેમ નથી ઘટતું? તો હવે તમારી રોજની કેટલીક આદતો પર ધ્યાન આપો. તમે રોજબરોજ કેટલીક ભૂલો કરો છો જેના કારણે વજન ઘટતું નથી અને આ સામાન્ય ભૂલો પર તમે ધ્યાન આપતાં નથી. જેથી આજે આ 10 ભૂલો વિશે ચોક્કસ જાણી લેજો, જેથી તમારું વજન પણ સરળતાથી ઉતરી શકે.
 
આગળ વાંચો અન્ય9ભૂલો વિશે જેના કારણે મોટાભાગના લોકોનું વજન ઉતરતું નથી.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Weight Loss Mistakes You Should Avoid
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended