Home »Lifestyle »Health» 10 Big Benefits Of Daily Use Ginger Juice

અજમાવી જુઓ આદુના રસની આ 10 ઉપયોગી ટિપ્સ, 10 પ્રકારની તકલીફ થશે દૂર

Health Desk, Ahmedabad | Mar 08, 2017, 11:04 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સદીઓથી આદુનો ઉપયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને દવાઓમાં કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી પણ માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. તેમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે અને ઝડપથી અસર કરે છે. સાથે જ આદુના રસમાં મધ અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને પ્રયોગ કરવાથી શ્વસન, યૂરિન, સોજા, બોડી પેઈન, કફ વગેરે જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તો તમે પણ નોંધી લેજો આ આદુના રસના આ 10 પ્રયોગ.
 
આગળ વાંચો આદુના રસની આ10ઉપયોગી ટિપ્સ વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 big benefits of daily use ginger Juice
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended