Home »Lifestyle »Health» 10 Big Benefits Of Cucumber Juice With Lemon Juice

શરીરની વધારાની ચરબી દૂર કરવી હોય તો પીવો માત્ર આ 1 ડ્રિંકઃ અન્ય 9 ફાયદા

Health Desk, Ahmedabad | Mar 12, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે. તેમાં 96% પાણી હોય છે. તેમાંથી વિટામિન બી1, બી5, બી7 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે સ્ટ્રેસથી થતાં સ્વાસ્થ્ય નુકસાનથી બચાવે છે. ડાઈજેશન માટે ખૂબ જ જરૂરી એવા 2 એલિમેન્ટ પાણી અને ફાયબર સારી માત્રામાં મળી રહે છે. સાથે ઘણી બીમારીઓથી બચાવવામાં પણ કાકડી મદદ કરે છે અને વધારાની ચરબી દૂર કરે છે. જો કાકડીના રસમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. આ રસમાં તમને સિંધાલૂણ મીઠું, અજમો અથવા કાળા મરીનો પાઉડર પણ નાખી શકો છો. તો આજે ડાયટિશિયન દીપ્તિ શ્રીવાસ્તવ જણાવી રહ્યાં છે કાકડીના રસના 10 અદભૂત ફાયદા.

આગળ વાંચો કાકડીના રસના 10ગજબના સ્વાસ્થ્ય લાભ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 big Benefits Of Cucumber Juice With Lemon Juice
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended