Home »Lifestyle »Health» 10 Big Benefit Of Lauki Bottle Gourd Juice By Baba Ramdev

બાબા રામદેવના માત્ર આ 1 ઉપાયને અપનાવો, 10 પ્રકારના રોગોનો થશે ખાતમો

Health Desk, Ahmedabad | Mar 30, 2017, 13:53 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ યોગ ગુરૂ બાબા રામદેવ અને તેમના શિષ્ય આચાર્ય બાલકૃષ્ણ ફિટ અને હેલ્ધી રહેવા માટે રોજ સવારે દૂધીનો તાજો રસ પીવાની સલાહ આપે છે. દૂધીના જ્યૂસમાં 96% પાણીની સાથે બોડી માટે જરૂરી તમામ ન્યૂટ્રિઅન્ટ્સ જેવા કે ફોસ્ફરસ, વિટામિન્સ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ હોય છે. બાબા રામદેવના આ ઉપાયથી લોકોને ફાયદો થઈ રહ્યો છે. સાથે જ તમે દૂધીનું સૂપ પણ પી શકો છો. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરિદ્વારના સ્વસ્થ વૃત્ત વિભાગના વિભાગાધ્યક્ષ ડો. અવધેશ મિશ્રા જણાવી રહ્યાં છે કે જે લોકો દૂધીનો જ્યૂસ નથી પી શકતાં તેઓ દૂધીને પાણીમાં બાફીને તેમાં કાળા મરીનો પાઉડર, શેકેલું જીરું અથવા અજમો નાખીને પણ પી શકો છો. તો આજે જાણીનો દૂધીના જ્યૂસના ખાસ ફાયદા.
 
ધ્યાન રાખો
 
-જ્યૂસ બનાવતી વખતે કડવી દૂધીનો ઉપયોગ ન કરવો.
 
-મુલાયમ છાલવાળી દૂધીનો તાજો રસ જ પીવો.
 
-દૂધીના જ્યૂસમાં કારેલાંનું જ્યૂસ મિક્ષ કરીને ન પીવું.
 
-સિઝન વિનાની અથવા હદથી વધારે મોટી દૂધીનો ઉપયોગ ન કરવો.
 
આગળ વાંચો બાબા રામદેવના10જબરદસ્ત ઉપાય. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Big Benefit Of Lauki Bottle Gourd Juice By Baba Ramdev
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended