Home »Lifestyle »Health» 10 Spices That Can Help You Lose Weight

કિચનના મસાલાથી વજન ઘટાડવાની આ 10 રીત છે એકદમ સરળ, અપનાવો

Health Desk, Ahmedabad | Sep 03, 2016, 15:05 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણાં કિચનમાં રહેલાં મસાલાઓ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતાં પણ તે વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. જેમ કે હળદરમાં રહેલું કર્ક્યૂમિન વેટ લોસ કરવા માટે ફેટ બર્નિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. આ જ રીતે અન્ય પણ કેટલાક મસાલાઓ છે જે ભૂખને ઓછી કરે છે. જેથી વજન પણ કંટ્રોલમાં રહે છે. તો આજે અમે તમને 10 એવા મસાલાઓ વિશે જણાવીશું, જે વજન ઓછું કરવામાં અતિકારગર છે.
 
આગળ વાંચો સરળતાથી વજન ઉતારતા અન્ય 9 મસાલાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Spices That Can Help You Lose Weight
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext